કુદરતી રીતે બનતા પદાર્થમાં નીચે દર્શાવેલકયા બંધારણ હોય છે. આ બંધારણ કેટલા હોઈ શકે છે?
$2$
$8$
$16$
$64$
${\left( {C{H_3}} \right)_2}CHC{H_2}C{H_3}$ ના ચાર મોનોક્લોરો વ્યુત્પન્નો મળે છે , જે પૈકી કેટલા પ્રકાશક્રિયાશીલ છે ?
$C_4H_8Cl_2$ માં મેસો સમઘટક ની સંખ્યા કેટલી છે ?
નીચે આપેલાં સંયોજનોને શું કહેવાય ?
પ્રતિબિંબિઓના અસ્તિત્વ માટે આવશ્યક અને પર્યાપ્ત શરત ........... છે.
નીચેના ચાર બંધારણ $I$ થી $IV$ માટે કયું વિધાન સાચું છે ?
$(I)$ ${C_2}{H_5}\, - \,\,\mathop C\limits_{\mathop |\limits_{C{H_3}} } H\,\, - \,\,{C_3}{H_7}$
$(II)$ ${C_2}{H_5}\, - \,\,\mathop C\limits_{\mathop {||}\limits_O } \,\, - \,\,\mathop C\limits_{\mathop |\limits_{C{H_3}} } H\,\, - \,\,{C_2}{H_5}$
$(III)$ $\begin{array}{*{20}{c}}
{\,\,\,\,\,\,\,\,H} \\
{\,\,\,\,\,\,\,\,|} \\
{H - {C^ \oplus }} \\
{\,\,\,\,\,\,\,\,|} \\
{\,\,\,\,\,\,\,\,H}
\end{array}$
$(IV)$ ${C_2}{H_5}\, - \,\,\mathop C\limits_{\mathop |\limits_{C{H_3}} } H\,\, - \,\,{C_2}{H_5}$